જન્મદિન મુબારક પૂર્વી
ભાવના ઓ આગળ દોડી જાય છે અને શબ્દો
પાછળ રહી જાય છે,
જન્મદિન મુબારક આપુ એ પહેલા લાગણી
ભીંજાય જાય છે.
જો હોય પુણ્ય ની ઉઘરાણી પૂર્વી ની તો પ્રભુ જલ્દી ચૂકવી દેજો એવું મારૂ હ્રુદય માંગી જાય છે,
હિસાબ જો હોય ભૂલો નો તો પ્રભુ માંદી વાળજો એવી અરજ થઈ જાય છે.
જીવનમાં સુખ આપજો એવું કે ખુશી નો સમંદર છલકાઈ જાય જે ,
કંટકો હોય રસ્તા માં તો રક્ષક બની જાય તે,
આંસુ પડે જો આંખ થી તો તે હરખ નાં વહી જાય તે,
વીણવા બેસે પુષ્પ તો મોતી બની જાય તે.
માથા માં સિંદૂર અને હાથો માં મહેંદી સદા રહી જાય તે
,ફરી ખુશી માંગવી ના પડે એવું સુખ મળી જાય
જન્મદિન મુબારક તને આશિષ લેવા ફરી ફરી આવજે .