સેવાધર્મ એટલો તો ગહન છે કે, યોગી લોકો પણ તેને પહોંચી શકતા નથી.
જેમના જીવન નો સિધ્ધાંત જ ગરીબ, દિનદુ:ખી લોકોની મદદ કરવાનો છે. ઘરના સભ્યો માટે તો આપણે જીવન જરૂરી માલ સામાન લાવતા હોઈએ છીએ, પરંતુ બીજાનું દુઃખ દુર કરવું તેને મદદ કરવી એ મહાનતા છે.. આવી કપરી પરીસ્થિતિ મા લોકો ના ઘરે ઘરે જઈને સેવા આપી રહ્યા છે. વિકટ પરિસ્થિતિ માં માટે તેઓ દિવસ રાત મદદ કરી રહયા છે. તેઓ ધર્મ ની રક્ષા કરવી અને કરાવવી, લોકોની સેવા કરવી અને બીજા લોકો ને પણ આ કપરી પરિસ્થિતિ મા સેવા કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે.
ખરેખર બીજા લોકો માટે જીવવું અને સનાતન ધર્મ ની રક્ષા કરવી આવું વ્યકિતત્વ એટલે બિપીન જી.
સેવા કાર્ય મા હંમેશા તત્પર રહેતા એવા બિપીન કુમાર જી દવે (સરદારપુરા) ને વંદન કરું છું. 🙏🙏,🙏🙏🙏
🚩સનાતન ધર્મ કી જય હો 🚩
🚩સેવા પરમો ધર્મ🚩