English Quote in Book-Review by Bhakti Soni

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યોગ - વિયોગ ભાગ ૨ કાજલ ઓઝા વૈદ્ય

* જિંદગીના ગણિત આપણી સમજ ની બહાર હોય છે,પણ જિંદગીના ગણિત ના સત્ય- તડકા જેવા હોય છે. આંધળાને પણ ખબર પડે કે તડકો છે... આપણને લાગણીનો કૂણો તડકો, સંબંધો ની હુંફ ધીમે ધીમે સમજાવા લાગે છે..

English Book-Review by Bhakti Soni : 111703875
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now