આજ ની # એક પોઝિટિવ_સ્ટોરી. એક બાપુજી ને રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો એનો દિકરો એને તેમના ઘરે લાવ્યો પછી તેમના બાપુજી રડતા રડતા બોલીયા કે તુ મારી સાથે ના રે મારો રિપોટ પોઝિટિવ આવયો છે તને પણ આવી જશે ને કદાચ તુ પણ મારી સાથે મૃત્યુ પામીસ ...આ સાંભળતા ની સાથે દિકરા એ તેમના બાપુજી નો હાથ પકડીને કીધું કે આ જીંદગી તમારી આપેલી છે તો સાથે જીવી લીધું તો સાથે મરવા માં શેનો ડર...બાપુજી કે..મતલબ ...તો દિકરો કે તમારી સાથે જીદગી જીવવાનો જેટલો આનંદ મને આવ્યો એટલો આનંદ મને તમારી સાથે મરવામા આવશે અને જો આમ સાથે રહેવાથી માણસ મરી જાય તો તમારા વગર ની જીંદગી કરતા તો તમારી સાથે મોત મને વધારે વાલુ લાગશે આ સાંભળી ને બાપુજી રડી પડીયા ને ભેટી ગયા સાથે 15 દિવસ રયને સાથે રિપોર્ટ કરવા ગયા તો નેગેટીવ આવ્યો ...વાત રિપોર્ટ ની નથી પણ વિશ્વાસ અને પ્રેમ ની છે.
વાત તો એ છે કે લોકો બીમારી ને કારણે ઇન્સાનિયત પણ ભૂલી ગયા છે ...પણ લોકો એ નથી જાણતા કે બીમારી તો આજ છે ને કાલ નથી પણ સબંધ તો જિંદગી ભરનો છે અને રહેશે માટે પ્લીઝ જો કોઈ ને પણ ઘર માં પોઝિટિવ આવે તો સાથ આપજો આ એજ સમય છે જ્યાં એ લોકો ને તમારી જરૂર છે ભાઈઓ માં બાપ થી દુનિયા માં કોય મોટુ નથી હોતુ અને ભાઈ જેવો બીજો કોય ભાઈ બંધ નથી હોતો અને પરિવાર થી મોટુ કોય તમારી સભાડ રાખનાર નથી હોતુ મા સાથ આપો સમય આપો સંત શ્રી વેલનાથ બાપુ આઈ શ્રી ચામુંડા માતાજી સોમનાથ મહાદેવ બધાની રક્ષા કરે અને આ કાળમુખા કોરોનાને ભારત માથી નય પણ વિશ્વ માથી દુર કરે ને આખી દુનિયા મા કોય દિવસ આ કાર મુખા કોરોના ને આવજ નો દેયે જીત હમારી હી હોગી જય ભગવાન 🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👏 બધા ભાઈઓ ને મારા જય માતાજી જય વેલનાથ 🎖️🏅🥉🥈🥇🏆🏵️