સમય સારો જ છે બસ ખરાબ સ્થિતિ ને ભૂલો તો જ...!
બસ સારું વિચારો, સારું સાંભળો, સારું બોલો, સારું વાંચન કરો...
જો "સારું" શબ્દ વાંચીને કે બોલીને કે સાંભળીને જો સારો અનુભવ થતો હોય તો સારા માર્ગે ચાલવાથી 100% જિંદગી ની દરેક ક્ષણ સારી જ લાગે_ _ _.!
💞🌈💞
-BM 🌀