Gujarati Quote in Motivational by Gohil Narendrasinh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વિચાર...
આમ તો હુ કોઈ ગદ્ય ને લગતી પોસ્ટ નથી લખતો.
પણ આજે મારો એક સુજાવ છે તે પ્રગટ કરવો છે.
આપડો ideal કોણ હોવો જોયે અથવા આપડા બાળકોનો ideal કોણ હોય છે.... ? સલમાન, અજય, ધોની, સંજય દત્ત. આ બધા હીરો જ છે મોટા સ્ટાર છે. માટે તેમનું ફેન વર્ગ વધારે હોય છે. ખરેખર તેમાં થી શુ પ્રેણના લેશે બાળકો જરા વિચારીને જવાબ આપજો. કે સારા એવા પૈસા મળે તો કોઈ પણ ગુટખાની એડ્વર્ટાઇઝ કરી આપશે.
ડ્રીમ 11 મા સટા કેમ રમાય તે સીખવાડસે. કોઈ મા તમને ત્યાગ, સમર્પણ કે બલિદાન દેખાય તો જરા મને જણાવજો. અરે કમસે કમ આપડા સાચા હીરો વિશે તો બાળકો ને પ્રેણના આપજો.
જે ને તમે માનતા હો (રાણા પ્રતાપ, શિવાજી, ભગતસિંહ, આઝાદ, વિવેકાનંદ વગેરે. ) પણ આ બોલિવૂડ ના માયકાંગલા ઓ ને તેના ideal ક્યારેય ના બનવા દેતા. જય માતાજી 🙏

-Gohil Narendrasinh

Gujarati Motivational by Gohil Narendrasinh : 111702959

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now