#સાવધાન
#કોવિડ_વેક્સિન_લગાવવા_વાળા
#મહેરબાની_કરીને_ધ્યાન_આપો .🙏🏻
કાલે અશોકનગરમાં એક ભાઈ કોવિડ વેક્સિન લગાવી જ્યારે ઘરે જઈ રહ્યા હતા, તો એમને ઝાંખુ ઝાંખુ દેખાવા લાગ્યુ.
ઘરે પહોંચતા પહોંચતા તેઓ બહુ જ ગભરાઈ ગયા અને તરત જ વેક્સિન સેન્ટર પર ફોન કરી પોતાની તકલીફ વિશે વાત કરીને જાણ કરી.
વેક્સિન સેન્ટરેથી કહેવામાં આવ્યુ કે તમે તરત જ પાછા અહીં આવી જાવ, કેમ કે તમારા ગયા પછી તમને વેક્સિન આપનાર નર્સને પણ ઝાંખુ દેખાવાનું ચાલુ થઈ ગયુ છે.
એ ભાઈ તરત જ વેક્સિન સેંટર પાછા પહોંચ્યા, તો ડોક્ટરે એમને ચશ્મા આપતા કહ્યુ, કે આ લો તમારા ચશ્મા અને તમે જે નર્શના ચશ્મા પહેરીને જતા રહ્યા હતા તે પાછા આપો.
#હસતા_રહો ,,,,🤗
#હસાવતા_રહો ....😂
#બહું_મગજ_ના_ચલાવો ...😊
અને હા...
#વેક્સિન_અવશ્ય_લગાવો .🙏🏻