Gujarati Quote in Jokes by Brijesh Shanischara

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

.


એક શિક્ષક વિદ્યાર્થી ને ઓનલાઇન ભણાવતી વખતે પ્રશ્ન પુછયો

બોલો "કોરોના" અને "લગ્ન"
બન્ને વચ્ચે સમન્વ અને તફાવત શું છે.?????

વિદ્યાર્થી : જવાબ નીચે મુજબ છે.

1 કોરોના હાથ મિલાવવાથી થાય અને લગ્ન હસ્ત મેળાપથી થાય છે.😂

2. બંનેમાં જાન જાય છૅ.😂

3. બન્નેની દવા હજી શોધાણી નથી.😂

4. લગ્નના ચાર ફેરા અનૅ લોક ડાઉનના ચાર ચરણ.😂

5. બન્ને માણસોના મેળાવડાથી થાય છે.

6 .બન્નેમાં જેમ સમય પસાર થાય તેમ તેમ અસર વધે.😂

7.બન્નેમાં હૉમ કૉરૉન્ટાઈન થવુ પડે છે. કોરોનામા 14 દિવસ પછી છુટકારો અને લગ્નમાં સાત જન્મ પછી છુટકારો.😂

8. લગ્નમા કન્યા પધરાવો સાવધાન બોલવામા આવે છે,કોરોનામાં પણ સાવધાન કરવામા આવે છે.😂

9.લગ્નમા ચોથા ફેરા પછી અને કોરોનામા ચોથા ચરણ પછી હરવા ફરવાની છૂટ મળે છે.😂

10. કોરોના રોગમાં નાકમાથી પાણી વહે જ્યારે લગ્ન માં આંખમાથી પાણી નીકળે.

11. કોરોના વાઇરસ ચીનથી આવ્યો છે બીજો સાસરેથી આવ્યો છૅ, બન્ને જ્યાથી આવ્યા છે ત્યા બધા સૂરક્ષિત છે.😂

12.બન્ને રોગમાં અસર તો
હૃદયની આસપાસ જ થાય છે.😂

એક મા "દેશી ઉકાળો"
અને
બીજા માં "લોહી ઉકાળો"

શિક્ષક: જવાબ વાંચતા-વાંચતા આંખ માં ઝળઝળિયાં અને વિદ્યાર્થી ને. 100 માંથી 100 માર્કસ આપીને પાસ કરી દીધો...

😂😂🥰😂😂


.

Gujarati Jokes by Brijesh Shanischara : 111702750
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now