Ekdum latest :
કાલે રાત્રે થોડી વાર માટે વિજળી ગઈ હતી એટલે મીણબત્તી સળગાવી હતી.
વિજળી આવી ગયા બાદ, મેં ઘણી ફૂંક મારી પણ મીણબત્તી ઓલવતી નોહતી.
મન મા તરત દર પેસી ગયો... ક્યાંક મારું ઓક્સિજન લેવલ ઓછું તો નથી. વિચાર માત્ર થી પરસેવે રેબઝેબ થઇ ગયો.🤔
એટલામાં પત્નીએ નજીક આવી કાન મા કહ્યું... અરે પેહલા માસ્ક તો કાઢો 😷