આજ ની પોઝિટિવ સ્ટોરી.
એક પત્ની ને રિપોર્ટ માં
પોઝિટિવ આવ્યો. પતિ પત્ની ઘરે આવ્યા પછી પત્ની રડતા રડતા બોલી કે તમે મારી સાથે ના
રહે શો મારો પોઝિટિવ તમને પણ આવી જશે ને કદાચ તેમો મૃત્યુ પણ થાય ...આ સાંભળતા ની સાથે પતિ એ પત્ની નો હાથ પકડીને કીધું અરે ગાંડી તારી સાથે જીવી લીધું તો મારવા માં શેનો ડર...?
પત્ની કે..મતલબ ...?
તો પતિ કહે તારી સાથે જીદગી જીવતા જેટલો આનંદ મને નઈ આવ્યો એટલો આનંદ મને તારી સાથે મરતા આવશે અને જો આમ સાથે
રહેવાથી માણસ મરી જાય તો તારા વગર ની જીંદગી કરતા તો તારી સાથેનું મોત મને વધારે વાલુ લાગશે
આ સાંભળી પત્ની રડી પડી ને પતિને ભેટી પડી બંને સાથે 15 દિવસ રહી ને સાથે રિપોર્ટ કરવા ગયા તો બંનેનો નેગેટીવ આવ્યો ...
વાત રિપોર્ટ ની નહિ પણ વિશ્વાસ અને પ્રેમ ની છે.
વાત તો એ છે કે લોકો બીમારી ને કારણે ઇન્સાનિયત પણ ભૂલી જાય છે ...પણ લોકો એ નથી જાણતા કે બીમારી તો આજ છે ને કાલ નથી પણ સબંધ તો જિંદગી ભર રહેશે માટે પ્લીઝ અગર કોઈ ને બી ઘર માં પોઝિટિવ આવે તો સાથ આપો આ એજ સમય છે જ્યાં એ લોકો ને તમારા સાથની જરૂર છે🙏🙏🙏🙏