Self love 😘😍
હા ગમે છે મને😍
પોતાનાં માં જ ખોવાઈ જવું,☺️
દુનિયાથી આઝાદ થઈ,🙃
પોતાનાં માં જ સમાઈ જવું,😊
ના.. એકલતા ના સમજતા મિત્રો! 😉
આ તો પ્રેમ છે,❤️
જે પોતાની સાથે જ થઈ ગયો છે🥰
આ એ જ પ્રેમ છે જે,💞
મને મજબૂત બનાવે છે💪
મારી દરેક ખુશી નું કારણ ,😙
એ મને જ બનાવે છે😃
ના, મને સ્વાર્થી ના સમજતા મિત્રો! 😌
આ તો સેલ્ફ લવ છે,😘
જે મને આત્મનિર્ભર બનાવે છે.🤗
આ એ પ્રેમ છે,🧡
જે મને આંતરિક શાંતિ અપાવે છે,😇
મારી દરેક બીમારી ની 🤕
મેડીસીન મને ખુદ ને જ બનાવે છે.💊
આ એ જ હથિયાર છે ❣️
જે મને દર્દ આપવાનો હક ફક્ત મને જ અપાવે છે.😎😎
જ્યારે ખુદ ની સાથે પ્રેમ થશે ત્યારે,😚
તેનાથી ખૂબસૂરત કોઈ પળ નહિ હોય,🤩
ખુદ થી દુર કરી શકે તેવું કોઈ બળ નહિ હોય,🙃
માટે પ્રેમ કરતા રહો પોતાની જાત ને દોસ્તો!❤️
સાચે તમારાથી સંતુષ્ટ કોઈ મન નહી હોય.😍☺️
Mehta Mansi___✍️