અગત્યની માહિતી શક્ય હોય તો બીજા સુધી પણ પહોંચાડશો
*--------------------------------*
આપના નજીકના સગામાં, મિત્ર કે વર્તુળમાં કોવિદ-19થી અથવા *કોઈ પણ કારણોસર* કોઈનું *અવસાન થયું હોય* તો બેંક પાસે *01-04-2020 થી 31-03-2021* નું ખાતાનું સ્ટેટમેન્ટ અથવા પાસબુક એન્ટ્રી માંગો.
રૂ *.12/- અથવા રૂ.330/-* ની એન્ટ્રી જોઈને *બેંકમાં જઈ વિમો ક્લેઈમ કરો.*
આપ સૌને મારી નમ્ર વિનતિ છે કે તમારી આસપાસ આવા કેસ બન્યા હોય તો *તાત્કાલિક* એવા *પીડીત કુટુંબને ફક્ત જાણકારી આપશો*
જેમણે કદાચ મરણ પછી જે તે ખાતુ બંધ કરી દીધું હોય તો પણ જો તે પિરીયડમાં કે સમયગાળામાં પ્રિમિયમ કપાયું હશે તો ક્લેઈમ કરી શકશે.
*2015ની સાલમાં સરકાર તરફથી સસ્તી બે વિમા* યોજના બધી જ બેંકોના બચત ખાતાધારકોને આપી હતી. 330 રૂપિયામાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના *(PMJJBY - 2 લાખ)* અને 12 રૂપિયામાં પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના *(PMSBY - 2 લાખ)*
ઘણાં લોકોએ આનું ફોર્મ ભર્યુ હશે અને તેનું પ્રિમિયમ તેમના ખાતામાંથી ડેબીટ પણ થતું હશે.
રૂ.200000/- બે લાખ ની રકમ નાની નથી,
*આંગળી ચીંધ્યાનું પુણ્ય પામીએ*
🙏🏻