*સૌ મિત્રો અને સંબંધીઓ ને નમ્ર વિનંતી*
સતત એકબીજા ના સંપર્ક માં રહો, કોઈ પણ જાત નો શરમ કે સંકોચ રાખ્યા વિના પોતાની મુશ્કેલીઓ અને જરૂરિયાત એકબીજા ને કહો અને બનતી મદદ કરો.
આ સમય પણ નીકળી જશે, દવા કરતા પણ હાલના સંજોગોમાં એકબીજા ની હુંફ અને હિંમત ની જરૂર છે. *કોઈ પણ સંજોગો માં મનોબળ નબળું નાં પાડવા દો.* એકબીજા ની હિંમત વધારો , આપણે એક પરિવાર છે. એકબીજા જોડે વાતો કરી ને મન ને હળવું અને પ્રફુલ્લિત રાખો. આપણે બધા આ ખરાબ અને કપરા સમય માં એકબીજા ની સાથે રહીને આનો સામનો કરીએ.