Gujarati Quote in Motivational by હર્ષા દલવાડી તનુ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રસ્તાઓ ઓળંગીને પાર કરી જવાના ,
દરિયાઓ મુસીબતના ઓગળી જવાના
હિંમત કરીને પણ એ જીત પર જવાના
આજ નહીં તો ક્યારેક કામિયાબ થઈ જવાના.

હર્ષા દલવાડી તનુ.
જામનગર

Gujarati Motivational by હર્ષા દલવાડી તનુ : 111696316
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now