*શ્રી મુનિસુવ્રત સ્વામીને નમઃ
🙏પ્રણામ,
🙏એક વાત યાદ કરાવી છૅ.
આ ચૈત્ર મહિનો ચાલે છે.
આ મહિનો કીડી 🐜 માટે કિડ્યારું🗻 પૂરવાનો મહિનો. એટલે આખા વર્ષ નું અનાજ ભેગું કરવાનો મહિનો - કીડી માટે. આપડે દર વર્ષે કિડયારું ભરવા જઈએ છે. પણ આ વર્ષે લોકડાઉન ને લીધે નથી જઈ શકવાના. તો આપણે બીજે કસે ના જઈ શક્યે તો કાઈ નહીં, પણ આપણા ઘર આગળ ઝાડ માં તો પૂરી જ શક્યે છે.
🗻 *કિડયારું ભરવા બનાવવાની રીત* :-
*બાજરા નો લોટ*
*રવો*
*સાકાર*
*સફેદ તલ*
અને *થોડુ ઘી* .
આટલું *મિક્સ* કરશું એટલે *કિડયારું બની જશે* 😊
🙏હા પણ જેટલું બને એટલું રોજ ને રોજ ભરજો.
🙏કિડયારું ભરવાનો લાભ અચૂક લેશો. એક અબોલ જીવ ને સંતોષ આપવા પ્રયત્ન કરજો.
🙏આ રીત તમારા ફ્રેંડ્સ, રેલેટીવસ ને, શક્ય હોય એટલું, આગળ ફોરવર્ડ કરજો તો બને એટલું વધારે ને વધારે કિડયારું ભરાશે.
🙏 *પ્રણામ* 🙏