▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️2️⃣3️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
સંબંધ બચાવવા કે સાચવવા માટે બાંધછોડ કરવી પણ જોઇએ. ધ્યાન માત્ર એટલું રાખવાનું કે દરેક વખતે આપણે જ છોડવાનું ન હોય. જતું કરવામાં વાંધો નથી પણ એટલુંયે જતું ન કરવું જોઇએ કે આપણું પોતાનું કોઇ વજૂદ, કોઇ વજન કે કોઇ અસ્તિત્ત્વ ન રહે.
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬