Gujarati Quote in Poem by Rajeshwari Deladia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌹વિશ્વ અર્થ દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છા🌹

હે જગ જનની વસુંધરા અમારી,

છે જાદુઈ ચિહ્ન રૂપી અમ જનની,

ફૂલોમાં તું રંગ શીતળતાનાં ભરનારી,

જળ, વાયુ,આકાશનું રક્ષણ કરનારી,

અમ સૌ માટે સુંદર દ્ધશ્ય રચનારી,

અમ સૌને કુદરતનો ખજાનો આપનારી,

અમ સૌનું કુદરત સામે રક્ષણ કરનારી,

ખડે પગે ઉભા રહી અમ સૌનું ધ્યાન રાખનારી,

ભૂલો અમારી સૌ ભૂલીને માફ કરનારી,

હે વસુંધરા અમ સૌ તારા ગુનેગારી,

માફ કર અમને ઓ દિન દયાળી...

રાજેશ્વરી

Gujarati Poem by Rajeshwari Deladia : 111695505
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now