Gujarati Quote in Religious by જીવન ઝલક સત્સંગ ગ્રુપ

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માન મોહ મમતાથી જેને મનડા ને મરોડુ
અને પુરણ પ્રિતે ચિતડુ પરમારથમા જોડુ.
દાસ ખીમો કે તુટ્યુ અંતરના અહંમ નુ તોડુ,
એને ટળી કાયમની આવાગમનના ની હોડુ.
.... ......સતનામ તુહિનામ..... .....

Gujarati Religious by જીવન ઝલક સત્સંગ ગ્રુપ : 111695414
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now