🌹અકળ કળા🌹
આ અકળ કળા પરમાત્માની છે અને પ્રગટ છે.
આપણે જોઈએ છીએ કે રાત-દિવસ થાય છે, સુર્ય પ્રકાશે છે.
આ પ્રુથ્વિ પર વર્ષ મા ત્રણ ઋતુ બદલાય છે એ કોણ બદલે છે.
આપણા જીવનમાં પણ વ્યક્તિ ને જન્મ થી મરણ સુધી મા ચાર અવસ્થા પ્રાપ્ત થાય છે એ પણ પરમાત્મા ની અકળકળા જ છે.
🌹🌺🌺બ્રીજ 🌺🌺🌹