ના કહેવાયેલા એક અહેસાસ ની રજૂઆત છે તું, મંડાયેલી એક વાર્તા નું મુખ્ય પાત્ર છે તું, વધારે તો શું કહું...
એક નાદાન દિલ નો ધબકાર છે તું,
શબ્દો માં વર્ણવવા માં તો તારા માટે આખી આખી નવલકથાઓ પણ ટૂંકી પડે પણ જો તને સમજવા બેસું તો આંખ બંધ કરતાં તારા પ્રેમ ની ઝાંખી મળે,
તું એટલે મારા એક એક શ્વાસ નો ભાગીદાર, મારા પલ પલ ના પ્રેમ નો હકદાર..
તારી સાથે ની જિંદગી એટલે એક એક ઘડી નિરાલી...
You mean to world for me...
😘❤️😘❤️