આપણી મુલાકાત નો અવસર તે શણગારયો હતો......
મન ભરીને તે મને વધાવયો હતો......
આપણી મુલાકાત નો અવસર તે શણગારયો હતો......
પ્રિતનુ ભાથુ લઈ ને મન મળ્યા હતા......
દરિયા કિનારે જઈને બન્ને રડયા હતા.......
આપણી મુલાકાત નો અવસર તે શણગારયો હતો......
એક મેકના હાથો માં હાથ રાખી જિંદગી ની જ્યોત
જલાવી હતી....
પ્રેમ નાં પુષ્પો આપીને મે તારી પ્રિતને જતાવી હતી.....
તે પ્રિતમને ઉપહાર ની યાદો આપીને આપણી પ્રિતને
પહેરાવી હતી.....
આપણી મુલાકાત નો અવસર તે શણગારયો હતો.....
મિલનના વાદળ થી ખૂબ ભિંજાણા હતા.........
વિદાયની વેદનાથી બંન્ને ઘવાણા હતા......
આપણી મુલાકાત નો અવસર તે શણગારયો હતો.... 👫😍😘💞A💞Jયાદ
Lots of missing you my j💞indagi