તુ રાહ નિરખીને મારી ઊભી હતી રાહ પર એ
ઘડી મને યાદ છે .....
તારી અને મારી આંખો એક મેક ની એક ઝલક જોવા
થનગની રહી હતી એ ઘડી મને યાદ છે.....
એક મેક ને જોઈને ભાવવિભોર થઈ ગયા હતા એ ઘડી
મને યાદ છે .....
આંખોની ભાષામાં મળીને વિખૂટા પડી ગયા એ ઘડી મને
યાદ છે..... યાદ 💞😍😘👫lots of missing you j💞indagi.