ચલો આજથી અને અત્યાર થી જ એક be positive અભિયાન ની શરૂઆત કરીએ. કોરોના ના કેસ વધ્યાં, ભયાનક પરિસ્થિતિ છે , ઈન્જેકશન નથી મળતા , સ્મશાન માં બોડી સળગાવવામાં લાઈન પડી છે, ડોક્ટરો લૂંટે છે આવા બીજા અઢળક નેગેટિવ સમાચારો થી દુર રહો , સાવચેત રહો, એનર્જી ફૂડ ખાવ અને આનંદ માં રહો,. આ be positive અભિયાન માં જોડાવ કારણકે હવે કોરોના શરીર નો રોગ નથી રહ્યો, માનસિક રોગ બનતો જાય છે.. તો ચાલો શરૂઆત કરીએ.....🙏