સૌથી મોટા લોકશાહી - ભારત દેશ માં મહામાનવ સર્વશ્રેષ્ઠ જ્ઞાની, ભારતના પ્રથમ કાયદા પ્રધાન, સિમ્બોલ ઓફ નોલેજ - વિશ્વ વિભૂતિ, બોદ્ધિસત્વ, નારી મુક્તિદાતા, ગરીબો, શોષિતો, પીડિતો અને મહિલાઓને હક અધિકાર અપાવનાર, બંધારણ ના ઘડવૈયા, સમતા સૈનિક દળ સંગઠન ના સ્થાપક
ડૉ. બાબા સાહેબ આંબેડકર ની 130મી જન્મજયંતી નિમિતે તમામ દેશ વાસિયોં ને ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ....