Google or Book
" ' Google ' ના આ ' Craze 'માં ' Book ' નું વાંચવું ઓછું જોવા મળે
' Library ' માં ઓછા જણ હોય ,
' Google' માં તો મળી જ રહેશે તો ' Library ' જવાની શું જરૂર ? તેવી આળસ જોવા મળે,
' Google ' અને ' Book 'માં આજે ' Google ' ને મહત્વ આપવામાં આવે,
' Google 'માં જ જીવન પસાર થાય."
-Juli Solanki