Gujarati Quote in Thank You by Krish

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મજાનું એવું એક ઘર હોય
એમા અઢળક કલરવ હોય
તકલીફોની ના એક પણ
ત્યાં અવર-જવર હોય
નાની મોટી ખુશીઓની
ઘરમાં એક લહેર હોય
લહેરોમાં વહેતો જાણે
હરેક પ્રહર હોય
સંજોગોને જાણતું
અજાણ્યુ મન હોય
હરખાતું એવું જાણે
કુદરતની મહેર હોય

Gujarati Thank You by Krish : 111690930
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now