Gujarati Quote in Whatsapp-Status by Jyoti

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પૈસાનું દેવું તો પૈસા આપીને વળી જશે.
પણ આપણા માટે કોઈએ
ખર્ચેલ જાત, સમય અને લાગણીનું દેવું કેમનું ચૂકવવું
જરા વિચારો પૈસા મહત્વ નાં નથી પણ... સમય, લાગણી અને માણસો મહત્વનાં છે...

-Jrv

Gujarati Whatsapp-Status by Jyoti : 111690215
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now