જીવન માં એક સમય એવો પણ આવે છે જેને આપણે કપરો કાળ પણ કહી શકીએ...
જેમાં કોઈ આપણ ને કઈ પણ કહી દે કંઈ બહુ જાજો ફેર ના પડે,
એટલી હદ એ દુઃખ હોય ને માથે કે રડવું હોય તો આંખ માથી પાણી પણ ના નીકળી શકે...
સામે થી મોત આવતું હોય તો પણ તમે હસતા મોઢે જોઈ શકો...
ટુંક માં આંખ બંધ કરતાં દુનિયા પૂરી થઈ ગઈ હોય એવી લાગણીઓ નો મેળાવડો જ્યારે થાય ત્યારે બસ એક વસ્તુ એક વ્યક્તિ ની જરૂર હોય જે તમને આવા કપરા કાળ માં સાથે ના હોય પણ સ્વપને આવી ને ઉભા રહે...
- ગુલાબ ની કલમ