માણસ સામાજિક પ્રાણી છે અને સમાજ ના નિયમો , રીતરિવાજો પણમાનવજાતે જ બનાવેલા છે તો જેમ સમય પરિવર્તન શીલ છે તેમ શું સમાજના નિયમો અને રીતરિવાજો મા પણ બદલાવ લાવવા ની જરૂર નથી વતૅતાતી ?????
હા એ મૃલ્યો મા ફેરફાર નથી કરવાનો પણ જે અમુક રિવાજો જેમાં માણસ ખોટા દેખાડા કરેછે એની વાત છે.?????