આ જગતમાં પ્રથમ ક્રમે જો કોઈ કાઉન્સેલર કે ફિલસૂફ(Philosopher) હોય તો એ આપણા માતા-પિતા છે.
કાઉન્સેલર અને ફિલસૂફની બાબતમાં મિત્ર હજુ પણ બીજા ક્રમે છે.
આપણી માન્યતા છે એ તો કે આપણા માતા-પિતા આપણને સમજી નથી શકતા.એક વખત આપણા મનની દરેક વાત, મૂંઝવણ, હતાશા, નિરાશા જે હોય તે એમને કહી તો જુવો.એમના જેટલું આપણે બીજું કોઈ સમજી જ ન શકે.કરૂણતા એ છે કે આપણે તેમની કદર નથી કરી શકતા અને જ્યારે તે આ જગતમાં નથી હોતા ત્યારે તેમનું મૂલ્ય સમજાય છે!
©મૈત્રી બારભૈયા