🔺 સ્વરૂપ 🔺
સ્વરૂપ એક જ છે, જે સત્ય અને સનાતન છે. જ્યારે વ્યક્તિને સ્વરૂપનુ ભાન થાયુ તો પણ તે કહે છે કે હું સર્વસ્વ છુ એવુ માનવુ એ અજ્ઞાન અવસ્થા છે.
કારણ કે જ્યાં સુધી શરીર છે ત્યા સુધી પોતે અદ્વેત નથી શરીર નાશવંત છે.
સ્વરૂપ શાશ્વત છે.
આ શરીર છોડી દીધાપછી જ સ્વરૂપમા સમાયો કહેવાય છે.