Gujarati Quote in Motivational by Tr Mrs Snehal Rajan Jani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે વિશ્વ જળ દિન નિમિત્તે સૌને વિનંતી કે પાણીનો બગાડ ન કરો અને શક્ય હોય એટલું બચાવો. જેટલું જરુરી હોય એટલું જ ઉપયોગમાં લો.

એ ન ભૂલશો કે ભલે ભવિષ્યમાં આપણે આ ધરતી પર ન હોઈશું જ્યારે પાણીની અછત સર્જાશે, પણ આપણી જ આવનારી પેઢી પાણી વગર વલખાં મારતી હશે.

માટે બચત એ જ ઉપાય છે. શક્ય હોય તો વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તેવી કોઈ વ્યવસ્થા ઊભી કરવી, જેથી આખું વર્ષ માત્ર પીવાનાં પાણીની જ જરુર પડે બાકી બધાં કામ માટે વરસાદી પાણી જ ચાલી જાય.

Gujarati Motivational by Tr Mrs Snehal Rajan Jani : 111680242
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now