Gujarati Quote in Questions by mim Patel

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમદાવાદમાં,
1. ક્રિકેટરો હોટલ પાછા કેવી રીતે જશે?
2. કરફયુ રાતે 9 થી શરુ થાય છે.
3. મેચ રાતે 11 વાગે પુરી થશે.
4. શું સવારે 6 સુધી સ્ટેડીયમમાં બેસી રહેશે?
5. કે પછી કાયદો તોડશે ?
6. જો કાયદો તોડશે તો તંત્ર તેમની વિરુદ્ધ પગલાં લેશે?
7. અને જો એમને ખાસ કરફ્યુ-પાસ ઈસ્યુ કરવામાં આવ્યા હોય તો શું ક્રિકેટ એ અતિ-આવશ્યક સેવાઓમાં ગણાય છે?
8. જો ક્રિકેટ એ અતિ-આવશ્યક સેવાઓમાં ગણાતું હોય તો શું શહેરનો કોઈપણ નાગરિક કરફયુ દરમિયાન રાત્રી ક્રિકેટ રમવા હકદાર છે ?
9. જો કોઈપણ ક્રિકેટોત્સુક નાગરિક કરફયુ દરમિયાન રાત્રી ક્રિકેટ રમવા હકદાર છે તો એણે કરફ્યુ-પાસ ક્યાંથી મેળવવાના રહેશે?
10. અને જો આવા કરફ્યુ-પાસની કોઈ જોગવાઈ ના હોય તો ?... ફરીથી સવાલ નંબર-1 ....

Gujarati Questions by mim Patel : 111679378
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now