લોકો મોત માટે વલખા મારે ને, મારા માટે મોત કેટલી સીમ્પલ ખબર...પણ હું જીવી લેવામાં લડી લેવામાં માનું છું...
ડગલે પગલે કુદરતી મોત છે..
મધમાખી કરડી ૩૦ મીનીટ માં હોસ્પિટલમાં સારવાર નહીં તો બીપી જીરો.
હીચકી ઉપડી ગયા કામથી તાત્કાલિક દવા ન લીધી એટેક ..જેવી અસર..
કોઈ ડીપ્રેસન આવ્યું રદયમા દુખાવો શરૂ..
તો શું હારી જવાનું ડરી જવાનું..
હું મોતથી લડયો છું...
એક વાર હોસ્પિટલથી ૧૨ કી.મી દુર ઠાકોર( ધરણીધર ભગવાનના ધામમાં હતો) જીના ગામમાં ત્યાથી ૫ થી ૧૦ પીળી ભમરી હથેળી પર કરડેલ..ફુલ લેતા..
૧૦ મીનીટ મા વ્હીકલ લઈ હોસ્પિટલ અને ત્રીજા માળે ચડતા બે હોશ..કોઈ પાસે નહી. ફેમીલી ડોકટર એટલે ઓળખે બાટલા ચડાવ્યા પછી હોશ આવ્યો. એક વાર , બીજી વાર ગામડે ખેતરે જતા..નાની મધમાખી જીવલોત ..૧૯ કી.મી બાઈક ચલાવી... હોસ્પિટલ દાદરા ચડતા ચડતા બેહોશ.
તોય .. કર્તવ્ય નું પાલન કરવાનું ..આમ જંગ નહી હારવાની લડવાનું.
-ઋતુરાજ હેમંત.