જીવનમાં સફળ થવું હોય તો કોઈ એક ધ્યેય નક્કી કરી નાંખો...પછી તેને સીદ્ધ કરવા જી જાન લગાવી દો.. ત્યાં સુધી જ્યાં સુધી સફળતાં ન મળે..પણ ધ્યેય થી ભટક્યા તો ગયા કામથી..
હાર હોયજ નહીં દરેક નીષ્ફળતા સફળતા માટે નો પડાવ સમજો ..
-Hemant Pandya રાજે જીંદગી તુજે તો સુલજાલું