Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉગમ અગોચર બ્રહ્મ હે
ગમ કરી ખોજો ઘટ ની માય મતા મીટે
વર્ણ ભેદકા સાહેબ ઘર દુર નાય

સાહેબ તમારી સાયબી સબ ઘટમાં રય
શમાય મેદિ કેરે પાનમે લાલન રય સુપાય

શ્વસે શ્વાસે તમને સમરયે હરદમ જોડિ હાથ
તમારા શરણે શીશ નમાવીયે મારા સદગુરૂ ઉગારામ

દમ કદમ ના દોર ઉપર નીરભય પદ ને નીહાળો
દશમા સોહમ મા સુરતા લગાડો જરે અખંડિત જારો

સદગુરૂ એ શબ્દ સુણાયો જરાય નથી જુઠો પણ
સત્સંગ રૂપી પાટી કરી એકજ એકડો ઘુટો

અનુભવ ની ઇશકુલમા અભેવ સદગુરૂ સુણાયા
ઉગારામ ગુરૂ હિરસાગર ભેટયા તો દેહમા દર્શાય

મે સખી સદગુરૂ દેવની બાય જાલી નાથ દાસ જેનતી
તમને વીનવે જુગ જુગ મેલસો ના સાથા

કબીર ખડા બજાર મે શબ છે માંગે ખેર ના કિસે છે
દોસ્તી ના કિસે છે બેર

કબીર કુવા એક હે પનીહારી અનેક ન્યારે
ન્યારે બરતનમે પાની સબ મે એક

એક કવુ તો હે નય દો કવુ તો ગાલી હા ઓર
ના કે બીશમે સાહેબ રયા સમાય

Gujarati Religious by બાબા સત્સંગી : 111662630
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now