મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીના સ્વાસ્થ્ય અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ મુખ્યમંત્રીશ્રી સાથે ટેલીફોનીક વાતચીત કરી માહિતી મેળવી છે
વડાપ્રધાનશ્રી એ મુખ્યમંત્રીશ્રીને સંપૂર્ણ સ્વાસ્થ્ય ચકાસણી કરાવીને વધુ કાળજી લેવા સાથે યોગ્ય આરામ માટે પણ સલાહ આપી છે.