મનાવતા રહ્યા સૌ પ્રેમનો દિન,
કર્યો હુમલો કાયરોએ,
શહીદ થયા એ વીર જવાનો,
થયો હુમલો એ કાયરતાથી,
ન મળ્યો સમય એ વીરોને,
બચાવવાને પોતાનો જીવ,
માતૃભૂમિ કાજ શહીદ થયા એ,
ઋણી રહેશે આ દેશ સદાય,
તમારી શહીદીને.
🙏પુલવામા હુમલામાં માર્યા ગયેલા તમામ શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ🙏💐