_"હિન્દુસ્તાનના હિરલા"_
_"સરહદના સાવજડા",_
_ઇ પછી જીવે નહિ રાકા ની રીત।।_
_એમાં...!_
_"મરદ"મુખીયા"ની જીત,_
_એને પંડ થી વધારે માં'ભોમ થી પ્રિત।।_
_પુલવામા એટેક માં શહીદ થયેલા આપણા સૈનિકો ને અશ્રુભીની શ્રદ્ધાંજલિ._
_શત શત નમન🙏🏻_
_*#જય_હિન્દ * 🇮🇳_
🙏🙏🙏🙏🙏