Happy Valentine Day my j💞indagi... 😍😘💞યાદ
મારી જિંદગી નો સહારો છે તુ.......
મારી જિંદગી જીવવાની વજહ છે તુ.......
મારા શ્વાસ નો સરવાળો છે તુ.........
મારા અંતર નો અરીસો છે તુ........
મારી આંખોમાં વહેતુ ઝરણુ છે તુ......
મારી ખુશીઓનાં આંસુનુ પ્રવેશદ્વાર છે તુ....
મારી ખુશીઆે થી છલકાતો સાગર છે તુ......
મારી જિંદગી નો Valentine Day પણ તુ.... Happy Valentine Day my j💞indagi.... 💞યાદ Lots of missing you J💞indagi.... યાદ
🎂🍦🍨🍧👫👫👫👫