Gujarati Quote in Good Night by Tr Mrs Snehal Rajan Jani

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચૂમી લે આ ધરતીને,
એક વાર તું સાચા મનથી,
આપે છે એ ધન ધાન્ય,
છીપાવે છે તરસ આપીને પાણી,
નથી માંગતી બદલામાં કંઈ પણ,
બસ ઈચ્છે થોડી કાળજી અને
સ્વચ્છતા. રૂંધાય છે એનોય
શ્વાસ જ્યારે ફસાય છે એનાં
સ્તરમાં પ્લાસ્ટિકની કોથળીઓ.
છે આ ધરતી સૈનિકોની મા,
ચૂમે છે એને આ સૈનિકો દરરોજ.
છે એ જ સાચા સંતાનો ધરતીના,
જે રાખે છે એનું ધ્યાન.
કરી લે હે માનવી! આ ધરતીને પ્રેમ,
ચૂમી લે આ દેશની ધરતીને,
થશે પ્રેમ આપોઆપ દેશથી.

Gujarati Good Night by Tr Mrs Snehal Rajan Jani : 111660784
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now