▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️1️⃣2️⃣0️⃣2️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
સંબંધ, પ્રેમ, લાગણી અને દોસ્તી માપવાની નહીં પણ પામવાની ચીજ છે, આમ છતાં માણસ બધું માપતો રહે છે. ગણતરી એ માણસની ફિતરત છે. કોના માટે કેટલું ઘસાવું, શા માટે ઘસાવું,ઘસાવાથી ફાયદો થાય છે કે નુકસાન એનો આપણે હિસાબ માંડતા રહીએ છીએ.
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬