શું કહેવું હવે તો તમને.હે.!મારે શરીર નામ ની સોસાયટી માં અેક "હ્રદય" નામનું મકાન છે. જે ઇન્તેજાર ની ઈંટો અને સપનાની સીમેન્ટ થી બનેલી લાગણીઓની દિવાલો છે, આતો તમને ખાલી કહું છું. મારે કોઈ ખૂણો ભાડે નથી આપવો પણ જો કોઈ સાર-સંભાળ રાખવાવાળુ હોય તો કહેજો, રહેવા જરૂર આપવાનો છે
-Yaksh Joshi