Gujarati Quote in Blog by अंजान की बातें

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*દુનિયા આપશે જે નામ, અમે એને દોસ્તી કહીશું, માંગશે કોઈ પુરાવો નામ દોસ્તનું લઈશું, જીવનમાં જરૂરી છે ભાઈબંધી, એના વગર શું કોરા મરશું , ઠેશ વાગશે જોને રસ્તામાં, ઝાલવા હાથ કોને ધરશું, દોસ્ત વગર નામ છે અંજાન, સાથ શું અમે તો જીવ દઈશું...*____😍
Miss you__ *yaaro*

-Ashok Thakor_Anjan

Gujarati Blog by अंजान की बातें : 111658763
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now