*" હાલો લાલાનાં પપ્પા, "*
*" હવે આપણે સ્વર્ગમાં મળશું "*
*: એમ કહીને બિમાર પત્ની ગુજરી ગઈ .*
બીજા જ દિવસથી લાલાના બાપાએ મંદિરે જાવાનું બંધ કર્યું.
દાન- ધરમ બંધ કર્યા. જુગાર રમવા માંડ્યો, દારૂ પીવાનું શરૂ કર્યું, સિગારેટ, તમાકુ બધુંય ચાલુ કરી દીધું.
ગમે તે થાય *સ્વર્ગ* માં નથી જાવુંએટલે નથી જ જાવું... !!!🤣