હાલના સમયમાં કોનું માપ ક્યારે કેટલુ બદલાઈ જાય એ માપવું મુશ્કેલ છે. ઉદારતા દાખવવા માં આપણું ભોળપણ આપણે બતાવીએ છીએં એટલે એ આપણો ઉપયોગ કરવાની કોશિશ કરે એ પણ સાચું છે' એ આપણને માપવા જાય એ પહેલા આપણે એવા લોકોને માપી લેવા પડે ત્યારે ભલભલા ના માપ કાઢી શકાય સમય ની ચાલ ક્યારેક આપણને માપવામાં ગોથું ન ખવડાવે એનુ ધ્યાન રાખવુ જોઈએ.