નથી જાણતો શું થઈ રહ્યું છે આજે,
તારી પાછળ પાછળ ફરું છું આજે,
હું ખુદથી હેરાન છું આજે,
કદાચ તારા પ્રેમમાં છું આજે.
એક વિડંબળા માં છું આજે,
ઘડી ઘડી તારી છબી જોવ છું આજે,
તને મળવા તડપું છું આજે,
કદાચ તારા પ્રેમમાં છું આજે.
સપનાઓમાં તું જ છો આજે,
કલ્પ્નાઓમાં પણ તું જ છો આજે,
મારા દરેક પળમાં તું જ છો આજે,
કદાચ તારા પ્રેમમાં છું આજે.
-Paresh Bhajgotar