આવી આજ ફરી ગુલાબની મોસમ,
આપી ગુલાબ કરાશે
પ્રેમનાં એકરાર,
આ તારીખો વારા પ્રેમમા,
રોજ નવા ડે ઉજવાય,
જાહેર કરવા પ્રેમ,
રોજ નવા ગતકડા કરાય,
આવખતે તું,
આવતા વર્ષે એમનાજ મિત્ર,
આ તારીખો વારા પ્રેમમાં,
દર વર્ષે પાત્રો બદલાય.
Happy Rose Day 🌹🌹🌹🌹
B+ve
-Krishna