આજના દિવસે લોકો રોઝ ડે તરીકે મનાવે ને આવતી કાલે કેટલા રોઝ રસ્તા પર પડ્યા હોય....
કોમળ ફૂલ હાથોમાં નહિ એનાં છોડ પરજ સુંદર દેખાય
વિચાર કરો કોઈ આપણી લાગણીઓ ને કચડી નાખે તો આપણે જાણે કેવા કરમાઈ ગયા હોય એવા થઈ જઈએ...
એનાં કરતા ચાલો નવા પ્રયત્ન કરીએ
બધાં જોઈએ તો જગ્યા ન હોય તો કુંડામાં એક ગુલાબ નો છોડ રોપીએ પછી એમા આવતાં ગુલાબ જોઈ રોજ "રોઝ ડે" લાગવા માંડશે...
-Rinal .💫💫