Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું છું તારા માટે હું ક્યારેય સમજી જ ન શકી
અથવા તો હું ક્યારે તને પૂછી જ ન શકી..
ઘણીવાર એવું લાગે છે કે મારુ તારા જીવનમાં કોઈ જ મૂલ્ય નથી પણ
ઘણીવાર તું એવો અહેસાસ કરાવે છે કે હું તારા જીવનમાં અમુલ્ય છું
ઘણી બધી વાતો છે જે પ્રત્યક્ષ સ્વરૂપે કહેવી છે
પણ મોટાભાગની વાતો તો સપનામાં જ જણાવી દઉં છું
ક્યારેક તો મારી જાત  જ મને પ્રશ્ન કરે છે
કે શું આ માત્ર એક તરફી લગાવ તો નથી ને.. Bindu
પણ ના તારી આંખોમાં મારા પ્રત્યેનો લગાવ હું અનુભવી શકું છું...

શું છું તારા માટે હું ક્યારેય સમજી જ ન શકી
હું જાણું છું કે દરેક સંબંધ નાં કોઈ ચોક્કસ નામ હોવું જરૂરી નથી..
માટે જ હું.....

Gujarati Blog by Bindu : 111656339
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now